Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ અને આમખુંટા ગામે પેવર બ્લોક અને ગટર યોજનાનુ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્મ યોજાયો.

Share

38 લાખ થી વધુ વિવિધ કામોનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

વાંકલના વેરાવી ફળિયામાં પેવર બ્લોક બેસાડવા, ગામીત ફળિયામાં પેવર બ્લોક અને ગટર યોજના અને આમખુંટા ગામે પેવર બ્લોક ના કામ માટે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સ્વ ભંડોળ માંથી 38 લાખ થી વધુ ના વિકાસ કામોનું ખાતમુહૂર્ત સુરત જિલ્લા પંચાયત અધ્યક્ષ દીપકભાઈ વસાવા અને માંગરોળ તાલુકા પચાયતના પ્રમુખ જગદીશભાઈ ગામીતના હસ્તે કરવામાં આવ્યું. ગામના પ્રથમ નાગરિક ભરત ભાઈ વસાવા, દીપકભાઈ વસાવા,જગદીશ ભાઈ ગામીત, મહેશ ભાઈ ગામીત, ડૉ યુવરાજસિંહ સોનારીયા,રાજુભાઈ દેસાઈ, મિત્તલ બેન પ્રજાપતિ વિગેરે હાજર રહ્યા હતા.

Advertisement

વિનોદ મૈસુરીયા:- વાંકલ


Share

Related posts

ભરૂચ ના ભઠિયારવાડ નજીક જુગાર રમતા ૮ જુગારીઓને પોલીસે હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી…..

ProudOfGujarat

કોરોના વાઇરસનાં સંક્રમણને નાથવા ગોધરા નગરપાલિકાની ધનિષ્ટ કામગીરી.

ProudOfGujarat

મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં વધુ 1 ચિત્તાનું મોત, છેલ્લા 4 મહિનામાં 8 ચિત્તાના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!