Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરુચ જીલ્લાના અંકલેશ્વર શહેરમાં તાડ ફળિયા અને ગુરુદ્વારા નજીક રેડ કરી 10 જુગારીયાઓને પોલીસે ઝડપી લીધા હતા.

Share

હાલ જીલ્લા પોલીસવડાની સૂચના અને માર્ગદર્શન હેથળ દારૂ જુગારના અડ્ડા ઉપર રેડ કરી બુટલેગરો અને શંકુનીઓને ઝડપી લેવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જેમાં શહેર પોલીસ આજે બાતમીને આધારે તાડ ફળિયા અને ગુરુદ્વારા નજીક ખુલ્લામાં પાનાં પત્તાનો હાર જીતનો જુગાર રમતા 10 જેટલા જુગારીયાઓને ઝડપી લઈને રૂપિયા ત્રણ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને તમામ શંકુનીઓ સામે શહેર પોલીસ મથક સામે જુગારધારની કલમ મુજબ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ શહેર પોલીસે હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

સુરતમાં ઉધનાના એમ્બ્રોડરીના કારખાનામાં લાગી ભીષણ આગ, ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી

ProudOfGujarat

દહેજની રીજેન્સ કંપની દ્વારા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના ૩ દિવ્યાંગ બાળકોને દત્તક લેવાયાં

ProudOfGujarat

અમદાવાદ શહેરની 111 શાળાઓમાં યોજાયું મતદાન જાગૃતિ અભિયાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!