Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં જીતાલી ગામમાં વટસાવિત્રીનાં તહેવારની ઉજવણી કરવામાં આવી.

Share

ઉત્તર ભારતમાં મુખ્ય રૂપે ઉજવાતો તહેવાર વટસાવિત્રીની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાનાં જીતાલી ગામમાં પરપ્રાંતીય પરિવારો દ્વારા ઉજવણી કરાઇ હતી. વટસાવિત્રી તહેવારમાં પરિણીત સ્ત્રી વટસાવિત્રીની પુજા કરી પતિના દીર્ઘાયુ જીવન અને પરિવારની શુખ શાંતિ માટે પ્રાર્થના કરે છે. આજે જીતાલી ગામમાં રહેતી પરિણીત સ્ત્રીઓએ વટસાવિત્રીની પૂજા કરી હતી અને તહેવારની સાદગી પૂર્વક ઉજવણી કરી હતી.

Advertisement

Share

Related posts

મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે મિરે એસેટ મલ્ટિકેપ ફંડ લોન્ચ કર્યું

ProudOfGujarat

ભરૂચનાં ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભિલીસ્તાન ટાઇગર સેનાનાં આગેવાનો દ્વારા ધરણા પ્રદર્શન કરાયુ….

ProudOfGujarat

વડોદરાના જામ્બુવા બ્રિજ પાસે દારૂ ભરેલી પીકઅપ વાન પકડાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!