Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેરનાં પંચાયતી બજારમાં આવેલ મેવાડ ફળિયામાં રહેતી સાડા ત્રણ વર્ષની સાયમાં શેખએ રોજો રાખ્યો હતો.

Share

મુસ્લિમ સમાજનાં પવિત્ર રમજાન માસમાં રોઝા રાખવાનો હુકમ છે ત્યારે આ રોજો નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી રાખતા હોય છે. જેમાં અંકલેશ્વર શહેરમાં પંચાયતી બજારમાં મેવાડ ફળિયામાં રહેતા સાજીદ ભાઈ શેખની ત્રણ વર્ષીય પુત્રી સાયમાં શેખે પણ રમઝાન માસનો 28 માં રોજો રાખ્યો હતો. જેને લઇને સાડા ત્રણ વર્ષની બાળાએ રોજો રાખતા પરિવારજનોમાં ખુશીની લહેર દોડી ગઇ હતી.

Advertisement

Share

Related posts

સુરત ખાતે દક્ષિણ ગુજરાત પ્રજાપતિ સમાજનો પાંચમો સમૂહલગ્નોત્સવ યોજાશે.

ProudOfGujarat

નેત્રંગ : ખરાઠા ગામે પત્ની સાથેના આડા સબંધ રાખનાર પ્રેમીની હત્યા કરાઇ.

ProudOfGujarat

નબીપુરના ચકચારી વૃદ્ધની કરપીણ હત્યાના મામલે ભરૂચ એલસીબી પોલીસે વધુ એક આરોપીની અટકાયત કરી હતી.

ProudOfGujarat
error: Content is protected !!