Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત ખાતે દક્ષિણ ગુજરાત પ્રજાપતિ સમાજનો પાંચમો સમૂહલગ્નોત્સવ યોજાશે.

Share

શુભવન્તા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દક્ષિણ ગુજરાત પ્રજાપતિ સમાજ, સુરત આયોજીત પાંચમો સમૂહ લગ્નોત્સવ – ૨૦૨૩ ” ઉંબરે ઉભી સાભળુ રે બોલ વાલમના.. ”દક્ષિણ ગુજરાત પ્રજાપતિ સમાજ, સુરતના પાંચમો સમૂહ લગ્નોત્સવ – ૨૦૨૩ તા. ૨૮/૦૧/૨૦૨૪ને રવિવારના રોજ એસ. એમ. સી. પાટીૅ પ્લોટ,નક્ષત્ર-નેબ્યુલાની પાસે,રાધે પાકૅ સોસા. સામે, જહાંગીરપુરા ખાતે યોજાશે. સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, નમૅદા અને તાપી જિલ્લાના પ્રજાપતિ સમાજના જોડાઓ તેમા જોડાઇ શકે છે. ફોમૅ ભરવાની છેલ્લી તારીખ ૧૫/૧૨/૨૦૨૩ રહેશે. સમાજના જ્ઞાતિજનો ગરીબ – તવંગર તમામને સમૂહ લગ્નોત્સવમા જોડાય સમાજના આ કાયૅને વેગવંતુ બનાવે તેમજ સમાજની ધનરાશિની બચત કરી પોતાના સંતાનોના શિક્ષણના ઉત્કષૅ તેમજ સમાજના કલ્યાણ માટે ઉપયોગ કરે એવી હાકલ કરવામા આવે છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં કરુણ દુર્ઘટના: નિર્માણાધીન વર્લ્ડ ટ્રેડ સેન્ટરની કંપાઉન્ડ વોલ ધરાશાયી, પિતા-પુત્રના મોત, બે મહિલાઓ ગંભીર

ProudOfGujarat

બેંગલુરુમાં બ્લાસ્ટનું ષડયંત્ર નિષ્ફળ, પોલીસે કરી 5 ની ધરપકડ

ProudOfGujarat

શહેરા તાલુકાના લાભી અને હોસેલાવ ગામ વચ્ચે બનાવેલો ચેકડેમ ગાબડા પડતા તુટવાની દહેશત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!