Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના વેલુ ગામના શેરડીના ખેતરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Share

પ્રાપ્ત વિગતો અનુસાર ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા અંદાજિત રૂપિયા 25,300 ની અંગ્રેજી બનાવટની અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. વેલુ ગામના શેરડીના ખેતરમાં સંતાડી રાખી ધંધો કરતા મોહનભાઈ દેવજીભાઈ વસાવાનાઓનો આ જથ્થો હોવાનું બહાર આવ્યું છે. આરોપીને વોન્ટેડ જાહેર કરી ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : જિલ્લા માહિતી કચેરી ખાતે પત્રકારો માટે પ્રિકોશન ડોઝ વેક્સીનેશન કેમ્પ યોજાશે.

ProudOfGujarat

સુરતનાં ડીંડોલીમાં સગીરાની એકલતાનો લાભ ઉઠાવી યુવકે દુષ્કર્મ આચર્યું

ProudOfGujarat

ઉમરપાડામાં વરસાદ અને વાવાઝોડાથી ડાંગરનાં પાકને વ્યાપક નુકસાન થવાથી આદિવાસી ખેડૂતોની હાલત કફોડી બની.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!