Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર તાલુકાનાં હઝાત ગામનાં બુટલેગરને વિદેશી દારૂ સાથે પોલીસે ઝડપી લીધો હતો.

Share

અંકલેશ્વર તાલુકાનાં હઝાત ગામનો બુટલેગર વિદેશી દારૂ લાવી વેચાણ કરતો હોવાની બાતમી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફને મળતા તેઓએ હઝાત ગામ ઓ.એન.જી.સી.નાં પોઈન્ટ નજીક ઝાડીમાંથી દારૂની અન્ય જગ્યાએ સ્કૂટર પર ખસેડવા જતાં તેને પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે દશરથ બાલુ વસાવાને ઝડપી 84 હજાર ઉપરાંતનો મુદ્દામાલ લઈ તેની સામે તાલુકા પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ દાખલ કરી પોલીસે તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ-કાલોલના હિંમતપુરા પાસે એસ ટી બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત ૧ નું મોત થયા નું અનુમાન.૩૦ થી વધુ નો બચાવ….

ProudOfGujarat

ભારે વરસાદ ને કારણે ઉભરાટ પાણી પુરવઠા યોજના ની ટાંકી ધરાશાય

ProudOfGujarat

ભરૂચ : આમોદનાં દોરા ગામ ખાતે પિતા-પુત્ર વચ્ચેનાં ઝઘડામાં છોડાવવા પડેલ ૨૩ વર્ષીય યુવકની લાકડાનાં સપાટા મારી હત્યા કરવામાં આવતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!