Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભારતીય બનાવટનાં ઇંગ્લિશ દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અંકલેશ્વર પોલીસ.

Share

ભરૂચ શહેર પોલીસ વિસ્તારમાંથી મળેલ બાતમીનાં આધારે ભરૂચ જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અને પી.આઇ.સિસોડિયાનાં માર્ગદર્શન હેઠળ વિદેશી દારૂનો જથ્થો મળેલ બાતમીનાં આધારે માંડવા ગામની સીમમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આ વિદેશી દારૂનો જથ્થો ઝાડીમાં છુપાવવામાં આવ્યો હતો. આ અંગે ઈશ્વર શનભાઈ વસાવા રહે.નવીનગરી અમરતપુરા અંકલેશ્વર તેમજ વોન્ટેડ આરોપીઓમાં 1) આશિષ સુભાસભાઈ વસાવા 2) અનિલ જગદીશ વસાવાને જાહેર કરવામાં આવેલ છે. પોલીસે ઝડપેલ ભારતીય વિદેશી ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો અને બીયરનાં ટીન નંગ 204 કિં.રૂ.28,800 જપ્ત કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

ખેડા : સોશિયલ મીડિયામાં જુના નોટ અને સિક્કા બદલવાની જાહેરાત જોઈ પૈસા મેળવવા જતા વૃદ્ધે પૈસા ગુમાવ્યા

ProudOfGujarat

વાલીયા તાલુકાનાં રાજપરા ગામે જીઓ કંપનીનું નેટવર્ક છેલ્લા કેટલાક સમયથી વારંવાર ખોટકાતા કોરોના વાયરસની મહામારીનાં સમયમાં ઓનલાઇન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

ProudOfGujarat

પાલેજ ખાતે પાલેજ પોલીસ, આરોગ્ય કેન્દ્ર અને ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!