Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં કોરોના મહામારીમાં વધુ એક તબીબને ચેપ.

Share

ભરૂચનાં એક તબીબનું મોત કોરોના મહામારીને પગલે થયું હતું. ડૉ.પિતાલિયાનાં મોતનાં અવસાન બાદ ભરૂચનાં વધુ એક તબીબને કોરોના પોઝિટિવ આવતા વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે વિગતે જોતાં ભરૂચનાં ફલશ્રુતિ નગરમાં આવેલ સ્ટર્લિંગ એકયુરિસ (શુભમ લેબ) નાં પેથોલોજિસ્ટ ડૉ.જીતેશ ગાંધીનો કોરોના પોઝીટીવ આવતા તેમણે સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયા તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળેલ છે.

Advertisement

Share

Related posts

પાલેજ નગરમાં હર ઘર તિરંગા યાત્રા યોજાઇ, તિરંગા યાત્રા નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી…

ProudOfGujarat

નાંદોદ તાલુકાના વાવડી ગામે પરિણીત પુરુષે સગીર કન્યાને લગ્નની લાલચે અપહરણ કરતા ફરિયાદ.

ProudOfGujarat

ભરૂચ એ ડિવિઝન પોલીસે ચોરીના બે એક્ટીવા મોપેડ સાથે એક ઇસમને ઝડપી એક્ટીવા ચોરીના ગુનાનો ભેદ કાઢ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!