Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંસાર માર્કેટની પાછળ જુગાર રમતા ચાર જુગારીયાઓને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના અંસાર માર્કેટની પાછળ કબ્રસ્તાન નજીક ખુલ્લામાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે જેવી બાતમીના આધારે શહેર પોલીસે દરોડા પાડતા જુગારીયાઓમાં દોડધામ મચી જવા પામી હતી પોલીસે સ્થળ પરથી રોકડા 1900 અને એક બાઈક મળી કુલ 16 હજારથી વધુના મુદ્દામાલ સાથે અંસાર માર્કેટની મદીના મસ્જિદ પાસે રહેતા મોહરમઅલી મોહમદ જલિલ મનીહાર,મહોમદ સલીમ મહેબૂબખાન હુસેનવી ખાન સહીત ચાર જુગારીયાઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

વડોદરા: કોરોના મટ્યા બાદ માથાના દુખાવા અને ખંજવાળથી કંટાળીને મહિલાએ આપઘાત કર્યો

ProudOfGujarat

ભરૂચમાં રોકાણના નામે ₹41.85 લાખની છેતરપિંડી: Taj Investment And Servicesનું સંચાલક દંપતી ફરાર

ProudOfGujarat

વાલિયામાં કેબલ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. ભરૂચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!