Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં કાપોદ્રા ગામ નજીક આવેલ ખાડી પુલનો કેટલોક ભાગ બેસી જતા ઈંટ ભરેલી ટ્રક પાણીમાં ખાબકી.

Share

અંકલેશ્વર કાપોદ્રા ગામ નજીક આવેલ ખાડી પુલનો કેટલોક ભાગ બેસી જતાં મોટીદુર્ઘટના સર્જાય એવી પરિસ્થિતી ઊભી થઈ હતી. આવા સમયે ઈંટ ભરેલી ટ્રક પાણીમાં ખાબકી હતી. પરંતુ સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી. કાપોદ્રા ગામને રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાથે જોડતા પુલનો એક ભાગ તૂટી પડયો છે. જયારે આ ઘટના બનતા પુલને ભારે નુકસાન થયું છે. કાપોદ્રા ગામનાં રહીશો તેમજ રાષ્ટ્રીય ધોરીમાર્ગથી અવરજવર કરતાં વાહનચાલકોને પુલનો ભાગ તૂટી પડતાં ભયની લાગણી ફેલાઈ હતી.

Advertisement

Share

Related posts

જામનગરમાં મહિલા સ્વાવલંબન માટે નારી વંદના ઉત્સવની ઉજવણી કરાઈ

ProudOfGujarat

વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલંકીએ રાજીનામું આપતા અનેક તર્ક વિતર્ક

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામે મધ્યાહ્ન ભોજનના વાસણો ચોરનાર ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!