Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના સંજાલી ખાતેના શોપિંગ કોમ્પલેક્ષના ધાબા પરથી પટકાયેલ 30 વર્ષીય યુવકનું મોત, જાણો વધુ

Share

બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર ગત રાત્રીના સમયે અંકલેશ્વર ના સંજાલી ગામ ખાતે આવેલ એક શોપિંગ કોમ્પલેક્ષ ના ધાબા ઉપર 30 વર્ષિય યુવક નામે વિનોદ કુમાર કલ્લુ રિસોરા મોબાઈલ પર વાત કરતા કરતા અચાનક બેલેન્સ ગુમાવી બેસતા ધાબા પરથી જમીન ઉપર પટલાયો હતો.

ઉંચાઈ પરથી પટકાયેલ વિનોદ કુમાર નું ગંભીર ઇજાઓના પગલે મોત નીપજ્યું હતું,બનાવ અંગે અંકલેશ્વર પોલીસ ને જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી જઈ મૃતક યુવકની લાશ ને પી.એમ અર્થે ખસેડી મામલે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે…!!

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાનાં કોંગ્રેસી કાર્યકરો દ્વારા જન ચેતના કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

પાણી પુરવઠા રાજ્યમંત્રી જીતુભાઇ ચૌધરીએ વલસાડના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી.

ProudOfGujarat

ભરૂચમાં એક વેપારીને સ્ટોક માર્કેટમાં કમાણીની લાલચ આપી ૫૭.૫૩ લાખની ઓનલાઈન ઠગાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!