Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

ભરૂચ-લ્યો બોલો, માજી મંત્રીની કારના કાંચ તોડી રોકડ રકમ સહિત જરૂરી દસ્તાવેજોની ચોરી, જાણો વધુ

Share

બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ ના નંદેલાવ પાસે આવેલ હોટલ રંગીન ખાતે ગત રોજ મિટિંગ માં આવેલ માજી પુરવઠા મંત્રી છત્રસિંહ મોરી ની કાર માં કાંચ તોડી અજાણ્યા તસ્કરોએ કાર માં રહેલ બેગ માંથી રોકડ રકમ 15 હજાર તેમજ 3 જોડી કપડાં,ચેક બુક સહિતના મહત્વના દસ્તાવેજ ની ચોરી કરી પલાયન થતા ચકચાર મચ્યો છે,

બનાવ અંગે ખુદ છત્રસિંહ મોરીએ ભરૂચ સી ડિવિઝન પોલીસે મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.!!!

Advertisement

Share

Related posts

ભરૂચ : કાસવા સમની ગામમાં સાડા આઠ ફૂટ લાંબા અજગરનું રેસ્કયુ કરાયું.

ProudOfGujarat

વડોદરા : વાઘોડિયા રોડના વિરાટ એસ્ટેટમાં પ્લાસ્ટીકના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ

ProudOfGujarat

નર્મદા જિલ્લા કલેક્ટર દ્વારા લોક ડાઉન 5 અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!