Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ ખેડૂત સમાજ અને કોંગ્રેસ સમિતિ દ્વારા જમીન કાયદામાં જે સુધારો કર્યો છે એ રદ કરવાની માંગ સાથે માન્નીય શ્રી રાજ્ય રાજ્યપાલને ઉદ્દેશીને માંગરોળ મામલતદારને બે આવેદનપત્ર પાઠવવામાં આવ્યા.

Share

જમીનમાં સુધારો થવાથી નાના ખેડૂતોને નુકસાન થવાનો ભય સેવાય રહ્યો છે.આ આવેદન મામલતદાર શ્રી દિનેશભાઇને પાઠવવામાં આવ્યું હતું. ખેડૂત સમાજ પ્રમુખ ઈદ્રીસ મલેક દ્વારા પણ આવેદન પાઠવવામાં આવ્યું હતું. ખેડૂત સમાજનાં પ્રમુખ ઈદ્રીશ ભાઈ મલેક, ખેડૂત આગેવાનો હાજર રહ્યા હતા. જમીન કાયદામાં જે સુધારા કર્યા છે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસનાં શામજીભાઈ ચૌધરી, રમણભાઈ ચૌધરી, બાબુભાઇ ચૌધરી, પ્રકાશ ગામીત, શાહબુદીન મલેક, રૂપસિંગ ભાઈ ગામીત હાજર રહ્યા હતા.

વિનોદ બી મૈસુરીયા, વાંકલ, સુરત.

Advertisement

Share

Related posts

ગોધરા : વેગનપુર પાસે ચાઇનીઝ દોરીના ફીરકા સાથે એક ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

ર૮મી એચ.આર મીટમાં ગુગલ પ્રોજેકટ ઓકસીજન પર આશિષ દેસાઇનું વ્યકતવ્ય યોજાઇ ગયું.

ProudOfGujarat

SOU એરીયા ડેવલોપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ ઓથોરીટીમાં સમાવિષ્ટ ઘર-ઘર સુધી પહોંચીને સુખાકારી માટેના સરકાર દ્વારા હાથ ધરાયેલા પ્રયાસોમાં જરૂરી સહયોગ માટે જાહેર અપીલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!