Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઈ.એસ.આઈ.સી.હોસ્પિટલ નજીક નિર્માણધીન બિલ્ડીંગ પાંચમા માળે સેફટીના અભાવે કામદાર મહિલા નીચે પટકાતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ દાહોદના ડાધારીયા ગામની અને હાલ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં રહેતી 21 વર્ષીય શીતલ જયેશભાઈ કટારા ગતરોજ ઈ.એસ.આઈ.સી.હોસ્પિટલ નજીક નિર્માણધીન બિલ્ડીંગના પાંચમા માળે કામ કરી રહી હતી તે વેળા અચાનક તેણીનું બેલેન્સ નહીં રહેતા તે નીચે પટકાતા તેણીને શરીરે ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કોઈપણ જાતના સેફટીના સાધનો વિના કામગીરીને પગલે ઘટના બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસર બન્યું યોગમય : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબના સાનિધ્યમાં યોજાયો ૯ મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

ProudOfGujarat

ઝઘડિયાના પીપદરા ગામ ખાતે થયેલ યુવકના અપહરણ મામલે ગણતરીના સમયમાં આરોપીઓને પોલીસે ઝડપી પાડયા

ProudOfGujarat

નડિયાદના રસ્તા બાબતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!