Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : આવી બેદરકારી દાખવનારા સામે આખરે તંત્ર કયારે જાગૃત બનશે, વરસાદી કાંસમાં જોવા મળ્યું લાલ અને લીલા રંગનું પ્રદુષિત પાણી.

Share

ઔધોગિક નગરી અંકલેશ્વરમાં પ્રદુષણ ઠામવાનું નામ ન લેતું હોય તેમ લાગી રહ્યું છે, અવારનવાર જવાબદાર ઉદ્યોગો પ્રદૂષિત પાણી છોડતા ચર્ચામાં આવતા હોય છે ત્યારે અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ વરસાદી કાંસમાં પ્રદૂષિત પાણીનો વીડિયો વાયરલ થઈ રહયો છે, જેમાં ઓપન ક્રિક વરસાદી કાંસમાં લીલા અને ગુલાબી કલરનું પાણી વહેતુ થયું હોય તેમ જોવા મળ્યું છે,

પ્રદૂષિત પાણીનાં નિકાલ સામે પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે ત્યારે જીપીસીબી સહિતનું તંત્ર આ મામલે ગંભીર બને તેવી પણ લોક માંગ ઉઠી રહી છે.

Advertisement

Share

Related posts

વડોદરાની MSU ની લો ફેકલ્ટીના કેટલાક પરિણામો 70 દિવસથી જાહેર નહીં કરતા ABVP ની રજૂઆત

ProudOfGujarat

અંકલેશ્વર : વડગામનાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડ મામલે યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું.

ProudOfGujarat

સર્જનહારનું વિસર્જન, વિરમગામમાં વાજતે ગાજતે વિઘ્નહર્તા ગણપતિ બાપાને અપાઇ વિદાય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!