Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના સંજાલી ગામ નજીકના મહારાજા નગર સ્થિત શોપિંગની મોબાઈલ શોપને તસ્કરો નિશાન બનાવી એસેસરીઝની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના રવિદ્રા ગામમાં રહેતા ફિરોઝભાઈ લીમ્બાડા સંજાલી ગામમાં આવેલ મહારાજા નગરના શોપિંગમાં મોબાઈલ શોપ ધરાવે છે.તેઓ શોપ બંધ કરી પોતાના ઘરે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓની શોપને નિશાન બનાવી શટર તોડી અંદર પ્રવેશ કરી મોબાઈલ એસેસરીઝની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરી અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ સક્રિય પત્રકાર સંઘના દશાબ્દી મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

ભરૂચ કેબલ બ્રિજ નીચેથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર…જાણો વધુ.

ProudOfGujarat

નડિયાદ: અમદાવાદ ઈન્દોર હાઈવે પર ડીવાઈડર સાથે અથડાતા ત્રણ યુવકોના મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!