Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વરનાં જકાતનાકા વિસ્તારમાંથી મોટરસાયકલની ઉઠાંતરી, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેરના સુંદરમ રેસિડેન્સી વિસ્તારમાં રહેતા લલીતકુમાર જાદવ ઝઘડિયા જીઆઇડીસી માં આવેલ પાનોલી ઇન્ટર મેડિયટ કંપનીમાં નોકરી કરતા હોય તેઓ પોતાની મોટર સાયકલ અંકલેશ્વરના ONGC ગેટની સામે જકાતનાકા વિસ્તારમાં પાર્ક કરી કંપનીના વાહનમાં નોકરીએ જતા હોય છે.

પંરતુ ગત બે દિવસ અગાઉ તેઓની હોન્ડા કંપનીની મોટર સાયકલ નંબર જીજે.૧૬.સીસી.૯૯૩૭ તેઓએ પાર્ક કરેલ સ્થળ પર ન હોય તેઓએ મો.સા ની શોધખોળ હાથધરી હતી પરંતુ તેઓની મોટરસાયકલનો કોઈ પટ્ટો ન લાવતા આખરે તેઓએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે તેઓની મો.સા ની ચોરી થઇ હોવાની ફરિયાદ આપતા પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Advertisement

Share

Related posts

લીંબડીની અવધપુરી સોસાયટીમાં ખુલ્લી ગટરમાં ગાય ખાબકતા રેસ્કયુ કરાયું

ProudOfGujarat

કાવીના બંદર રોડ પર દરગાહ પાછળ જુગાર રમતાં 6 ઝબ્બે : એક ફરાર

ProudOfGujarat

હાલોલ ખાતે રથયાત્રા પૂર્વે તડામાર તૈયારીઓ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!