Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. ની લોરેન્સ ફાર્મ કંપનીમાં આગ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ…

Share

બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર આજે સવારે અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ લોરેન્સ ફાર્મા કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે દોડધામના દ્રશ્યો સર્જાયા હતા, એક સમયે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઉપસ્થિત લોકોમાં નાસભાગ મચી હતી.

ઘટના અંગેની જાણ અંકલેશ્વર ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરના લશ્કરોએ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી, જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હાલ સુધી જાણી શકાયું નથી ઘટનાના પગલે એક સમયે સ્થળ ઉપર લોક ટોળા ભેગા થઈ જવા પામ્યા હતા.

Advertisement

Share

Related posts

આછોદ ગામ નજીક મોતના પુલ તરીકે ઓળખવામાં આવતા પુલની કામગીરી હજુ શરૂ થઈ રહી છે ત્યાં તો શરૂઆતમાં જ અકસ્માત સર્જાવાનું ચાલુ થઈ ગયું.

ProudOfGujarat

અંકલેશ્વર : ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સંવિધાન દિવસ નિમિત્તે લાઇટિંગથી શણગારવામાં આવી.

ProudOfGujarat

ઝઘડીયા મુકામે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!