Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર પોલીસે પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

Share

પ્રાપ્ત મળતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસે પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપી સલીમ મલેક રહે.નવીનગરી અંકલેશ્વર, રાહુલ અર્જુન વસાવા રહે. તાર ફળિયું અંકલેશ્વર, નાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બંને આરોપી ચાર મહિના અગાઉ વિદેશી દારૂની હેરાફેરી કરતા હોય જેમાં અંકલેશ્વર શહેર પોલીસે શાહરુખ અને અમજદ પઠાણ નાઓને 60,000 રૂપિયા ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. જેમાં આરોપીએ આ બે બુટલેગરના નામ આપ્યા હતા. જેમાં આજરોજ અંકલેશ્વર શહેર પોલીસે બંને આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

કોરોના કહેર વચ્ચે આજથી IPL નો પ્રારંભ…

ProudOfGujarat

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીમાં ઉમેદવારોનાં મતનું ભાવિ થયું સીલ… જાણો વધુ.

ProudOfGujarat

ખેડામાં એસટી બસ ટ્રકમાં ઘૂસી ગઈ, અકસ્માતમાં 32 મુસાફરો થયા ઈજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!