Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર ખાતે ભાજપ દ્વારા નાગરિકતા સંશોધન કાયદા અંતર્ગત કેન્ડલ માર્ચ યોજાઈ હતી.

Share

ભારતીય જનતા પાર્ટી દ્વારા CAA ના કાયદાને લઈને પગલે જન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અંકલેશ્વર ભાજપ દ્વારા મેઘના આર્કેડ સ્થિત ધારાસભ્યના કાર્યાલયથી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કેન્ડલ માર્ચ થકી લોકોને નાગરિકતા સંશોધન કાયદો અંગે સમજ આપવામાં આવી હતી. તો આજરોજ જવાહર બાગ ખાતે મોર્નિંગ વોકમાં આવતા સિનિયર સિટીઝનો અને યુવાનોને નાગરિકતા સંશોધન કાયદા અંગે માહિતી આપી જન જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. સદર કાર્યક્રમમાં ભાજપ જિલ્લા યુવા પ્રમુખ સુરેશ પટેલ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

લ્યો બોલો – થોડા સમય પહેલા જ ખુલ્લું મુકાયેલ અંકલેશ્વરના સ્વર્ણિમ લેકવ્યું ગાર્ડનના બ્લોક પ્રથમ વરસાદમાં જ નીકળી ગયા.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણના નવા ૩૯ કેસો નોંધાયા.

ProudOfGujarat

ભાવનગરમાં ૧૩ વર્ષ ની યુવતી પર થયેલ દુષ્કર્મ ના ગુનામાં સંડોવાયેલા આરોપી ની હજુ સુધી ધરપકડ ના થતા ગ્રામ જનોએ મૌન રેલી કાઢી આવેદન પત્ર આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!