જુનિયર ક્લાર્કની પરીક્ષાનુ પેપર હૈદરાબાદની પ્રિન્ટિંગ પ્રેસમાંથી બહાર લાવી વેચનાર આરોપીના 10 દિવસીય રિમાન્ડ મંજૂર
રાજ્યભરમાં યોજાનાર જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર હૈદરાબાદની પ્રિન્ટીંગ પ્રેસમાંથી કાઢી લાવીને વેચનાર શ્રાદ્ધકર લુહાને આજે ગુજરાત એટીએસ દ્વારા વડોદરાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે...
