લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે ગાંધી નિવાર્ણ દિન નિમિતે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ.
ભારત દેશને અંગ્રેજોના શાસન કાળ દરમિયાન નામી અનામી દેશના વિરો દ્વારા દેશને આઝાદ કરાવવાં શહિદી ઓરી હતી ત્યારે એક જેઓ હાલ દેશના રાષ્ટ્રપિતા તરીકે સ્થાપિત...
