હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે 74 માં પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી કરાઈ.
26 મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ નિમિત્તે હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે 74 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે પ્રભાતફેરી, આઝાદીને લગતા સૂત્રો, નારા બોલાવ્યા હતા....
