કડકડતી ઠંડીમાં ગિરનાર આરોહણ-અવરોહણની રાજ્ય કક્ષાની રોચક સ્પર્ધા : 1471 સ્પર્ધકો દોડ લગાવશે
નવા વર્ષના પ્રારંભના પ્રથમ દિવસે 1 જાન્યુઆરીના જ કડકડતી દાઢ થીજવતી ઠંડીમાં ગિરનાર સર કરવા 37મી રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં 20 જિલ્લામાંથી રજીસ્ટ્રેશન...
