ભરૂચ જિલ્લામાં અગાઉ ગાંજાના જથ્થામાં રીસીવર તરીકે ઝડપાયેલ મહિલાની અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરતી એસ.ઓ.જી પોલીસ
ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાણવવા માટે તેમજ નાર્કોટિક્સ સહિત કેફી પદાર્થની હેરાફેરી સહિતની બાબતોમાં સંડોવણી ધરાવતા ઈસમો સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ દ્વારા કડક...
