શાકભાજી માર્કેટમાં દબાણ દૂર કરવા ગયેલ વાપી પાલિકાની ટીમ પર ટોળાનો પથ્થરમારો, ચાર કર્મચારીઓને સામાન્ય ઇજા
વાપીની શાકભાજી માર્કેટમાં 20 મીટર RCC રોડ બનાવવાની કામગીરી માટે સરકારી જમીન પરના દબાણને ખુલ્લું કરવા ગયેલી નગરપાલિકાની ટીમ પર શાકભાજી વેંચતા વેપારીઓએ, ફેરિયાઓએ પથ્થરમારો...
