વિશાખા બા ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાત મંદ બાળકોને સ્વેટર તથા વડીલોના ધરમાં કંબલ વિતરણ કાર્યક્રમ યોજાયો.
શિયાળાની મીઠી શરૂવાત થઈ હોય, ત્યાં સવારમાં શાળામાં જતાં બાળકોને સ્વેટરની જરૂર વર્તાય સાથે જ ઠંડીની અસર વડીલોને પણ થતી હોય, ત્યારે કનસાઈન નેરોલેક પેન્ટ્સના...
