ભરૂચ : સેગવા ખાતે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં સિતપોણની ટીમનો પાંચ વિકેટથી ભવ્ય વિજય…
ભરૂચ તાલુકાના સેગવા ખાતે સ્પોર્ટસ ક્લબ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં લુવારા અને સિતપોણની ટીમો વચ્ચે મુકાબલો યોજાયો હતો. ટુર્નામેન્ટના પ્રારંભે રાષ્ટ્રગીત રજુ કરાયું...
