Proud of Gujarat

Author : ProudOfGujarat

35855 Posts - 1 Comments
FeaturedGujaratINDIA

માંગરોળનાં કોસાડી ગામે કતલ કરવા માટે લઈ જવાતી ગાયને પોલીસે બચાવી.

ProudOfGujarat
માંગરોળ તાલુકાના કોસાડી ગામે કતલ કરવા માટે લઈ જવાતી ગાયને પોલીસે બચાવી લીધી હતી, જ્યારે મુખ્ય આરોપી ફેજલ ઉર્ફે સૂર્યા સુલેમાન મમજી અને અન્ય એક...
FeaturedGujaratINDIA

નડિયાદમાં થયેલી ચોરી મામલે પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડયા.

ProudOfGujarat
નડિયાદ દેસાઈ સંસ્કાર કેન્દ્ર નજીક આવેલ દેસાઈવગા ભાવેશભાઈ કનુભાઈ પટેલના ઘરમાં પ્રવેશી તિજોરીમાં મુકેલ વડીલોના સમયના આશરે ૩૦ તોલાના સોનાના દાગીના, દસ તોલાની બે લંગડીઓ,...
FeaturedGujaratINDIA

નડિયાદ : શ્રી ગુરુ નાનક દેવજી મહારાજનો ૫૫૩ માં પ્રકાશ ઉત્સવ ઉજવાયો.

ProudOfGujarat
નડિયાદ જવાહર નગરમાં આવેલ શીશ મહેલ અમરધામ ગુરુદ્વારામાં ૮ નવેમ્બર મંગળવારે શ્રી ગુરુ નાનકદેવ મહારાજની ૫૫૩ મી (જન્મ જયંતી) પ્રકાશ ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો...
FeaturedGujaratINDIA

વડોદરામાં દુકાનદાર પિતા-પુત્ર પર રેલ્વે કર્મચારી એ ચપ્પુ વડે કર્યો જીવલેણ હુમલો.

ProudOfGujarat
આચારસંહિતાનાં અમલ વચ્ચે વડોદરામાં પિતા પુત્ર પર ધોળે દિવસે જ હુમલો થતા ભારે ખળભળાટ મચ્યો છે. લક્ષ્મણ ગરાસિયા નામનાં રેલવે કર્મચારીએ આ ખુની હુમલો કર્યો...
FeaturedGujaratINDIA

રાજપીપળા : ભાદરવા મેળામાં સોંગાડીયા નૃત્યએ આકર્ષણ જમાવ્યું.

ProudOfGujarat
ભાદરવામા મેળામાં આદિવાસી પુરુષ યુવાનો દ્વારા સ્ત્રીનો વેશ ધારણ કરીને સોંગાડીયા નૃત્ય કરવાની વર્ષો જૂની અનોખી પ્રથા છે જે આજે પણ અવિતર પણે ચાલતી આવે...
INDIAFeaturedGujarat

રાજપીપળા : કાર્તિક પૂનમે ભાદરવા મંદિરે દર્શનાર્થે ત્રણ લાખથી વધુ આદિવાસી શ્રદ્ધાળુઓનું માનવ મહેરામણ ઉમટયુ.

ProudOfGujarat
આજે કાર્તિક પૂનમે ભાદરવા મંદિરે દર્શને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના ત્રણ લાખથી વધુ આદિવાસી શ્રદ્ધાળુનો માનવ મહેરામણ ઉમટયુ હતું. અહીં આજે ભાથુજી દાદા પ્રતિ શ્રદ્ધાનો અનોખો...
INDIAFeaturedGujarat

વડોદરાના પોઇચા ગામ ખાતે આવેલ એવીડ ઓર્ગેનિકસ કંપનીમાં ભીષણ આગ લગતા અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat
વડોદરાના સાવલી ખાતેના પોઇચા ગામ ખાતે એવીડ ઓર્ગેનિક કંપનીમાં ભીષણ આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, અચાનક કંપનીમાં આગ ફાટી નીકળતા કર્મચારીઓ સહિત ઉપસ્થિત...
INDIAFeaturedGujarat

ગુજરાતમાં ગ્રહણ આંશિક રીતે દેખાશે, શહેરનાં મુખ્ય મંદિરોમાં દેવ દિવાળીની ઉજવણી બીજા દિવસે કરાશે.

ProudOfGujarat
આ વિક્રમ સંવત 2079 નું પ્રથમ ગ્રહણ છે જે 220 મિનિટ સુધી મેષ રાશિ, ભરણી નક્ષત્રમાં, મીન લગ્નમાં ઉદિત થશે. આ ગ્રહણ ભારતમાં ગ્રસ્તોદય (શિક)...
FeaturedGujaratINDIA

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ પોલીસ તંત્ર સતર્ક, વાગરાના સંવેદનશીલ વિસ્તારોમાં કરાયું ફૂટ પેટ્રોલીંગ અને ફ્લેગ માર્ચ.

ProudOfGujarat
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણીઓ યોજાય તે માટે વહીવટી તંત્ર પણ કામે લાગી ગયું છે, પોલીસ વિભાગ દ્વારા...
FeaturedGujaratINDIA

બેંગલુરુ કોર્ટ દ્વારા કોંગ્રેસ અને ભારત જોડો યાત્રાનું ટવીટર હેન્ડલ બ્લોક કરતાં રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતની પ્રતિક્રિયા.

ProudOfGujarat
– ટ્વીટર હેન્ડલ બ્લોક કરાવવાને બદલે રાહુલ ગાંધીની વાતોને ગંભીરતાથી લો, મોંઘવારી ઓછી કરવાના પ્રયાસ કરો, અર્થવ્યવસ્થા મજબુત કેવી રીતે થાય, બેરોજગારી ઓછી કેવી રીતે...
error: Content is protected !!