રાજપીપળા ખાતે વાંસદાનાં ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલાના વિરોધમાં નર્મદા કોંગ્રેસનું કલેક્ટરને આવેદનપત્ર.
ગુજરાત વિધાનસભાના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ઉપર હુમલો કરાયો હતો તેના મમલે કોંગ્રેસ પાર્ટી આક્રમક બની છે, અને રાજ્યમા ઠેર ઠેર હુમલાનો કોંગ્રેસ કાર્યકરો દ્વારા...
