Proud of Gujarat

Author : ProudOfGujarat

35894 Posts - 1 Comments
FeaturedGujaratINDIA

આગામી ૮ મી જુલાઈએ અંકલેશ્વરની બેઈલ કંપનીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટની યોજાશે પર્યાવરણીય લોક સુનાવણી.

ProudOfGujarat
અંકલેશ્વર પાનોલી તેમજ ઝઘડિયા જીઆઇડીસીના સ્થાનિક ઉદ્યોગોમાંથી નીકળતો ઘન હેઝાર્ડસ કચરાને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરતી ભરૂચ એનવાયરો ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ, અંકલેશ્વરના ઉપક્રમે આજરોજ આગામી લેન્ડ ફિલ્ડ...
INDIAFeaturedGujarat

ઝઘડિયાના રાણીપુરા નજીક રોડ ઉપર રેતી ભરેલ હાઇવા ટ્રક પલ્ટી જતા વાહનો અટવાયા.

ProudOfGujarat
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ નજીક આજરોજ વહેલી સવારે એક રેતી ભરેલ હાઇવા ટ્રક રોડ ઉપરજ પલ્ટી મારી જતા રોડ પર રેતી વેરણછેરણ થઇ...
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકામાં કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઇને જનતા ચિંતિત.

ProudOfGujarat
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં દિવસે દિવસે કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઇને તાલુકાની જનતા ચિંતિત બની છે. લાંબા સમયથી તાલુકામાં જુગાર આંકડા તેમજ દારુનું...
FeaturedGujaratINDIA

માંગરોળ બી.આર.સી ભવન ખાતે ખાનગી શાળાના આચાર્યની મીટીંગ યોજાઇ.

ProudOfGujarat
બીઆરસી ભવન માંગરોળ ખાતે આજરોજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ભુપેન્દ્ર કુમાર મોદીની અધ્યક્ષતામાં માંગરોળ તાલુકાની ખાનગી પ્રાથમિક શાળાના આચાર્યની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું. જેમાં યુ ડાયસ...
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકાની ખોટા રામપુરા પ્રાથમિક શાળામાં શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat
ઉમરપાડા તાલુકાની ખોટા રામપુરા પ્રાથમિક શાળામાં વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. ખોટા રામપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા નટવરભાઈ ચૌધરીનો વિદાય સમારંભમા રાજ્ય સંઘના કાર્ય અધ્યક્ષ...
FeaturedGujaratINDIA

રાજપીપળા : ત્રણ જેટલી “બેઝિક લાઈફ સપોર્ટ” એમ્બ્યુલન્સને જિલ્લા પંચાયતના પ્રમુખ હસ્તે લીલી ઝંડી આપી આરોગ્ય કેન્દ્રો માટે કરાયું લોકાર્પણ.

ProudOfGujarat
નર્મદા જિલ્લાના છેવાડાના અંતરિયાળ વિસ્તારના ગરીબ આદિવાસી અને પછાત લોકોની આરોગ્યલક્ષી સેવાઓ વધુ સુદ્રઢ બનાવી જનસુખાકારીમાં વૃદ્ધિ થાય તે માટેના જિલ્લા કલેકટર ડી.એ.શાહ દ્વારા હાથ...
FeaturedGujaratINDIA

નડિયાદ : મહુધાના ડડુંસર ગામના તળાવમાં બે મિત્રોના ડૂબી જવાથી મોત.

ProudOfGujarat
નડિયાદ મહુધા તાલુકાના ડડુંસર ગામમાં બપોરના સમયે મિત્રો ભેગા મળી ગામના તળાવમાં ન્હાવા પડ્યા હતા. ત્યારે એક મિત્ર ઊંડા પાણીમાં ડૂબતા બીજો મિત્ર તેને બચાવવા...
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર જિલ્લામાં બિલાડીના ટોપની જેમ ફુટી નીકળતા રેતીના ઢગલાઓમાં કેટલા કાયદેસર?

ProudOfGujarat
છોટાઉદેપુર જીલ્લાના પાવીજેતપુર તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીના વિશાળ પટમાંથી આડેધડ થતા રેતખનનનો વિવાદ લાંબા સમયથી ચર્ચામાં છે. શિયાળો તેમજ ઉનાળાની મોસમ દરમિયાન જિલ્લાના વિવિધ...
GujaratFeaturedINDIA

જલ જીવન મિશન અંતર્ગત “નલ સે જલ”ની કામગીરીમાં દેશના મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર.

ProudOfGujarat
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સબળ નેતૃત્વ અને પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ “નલ સે જલ યોજના” અંતર્ગત રાજ્યના 96.50 ટકા ઘરોને નળ થી...
GujaratFeaturedINDIA

ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા મામલતદાર સંવર્ગ, વર્ગ-2 ના અધિકારીઓની સામૂહિક બદલી અને બઢતી કરાઇ.

ProudOfGujarat
ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાંથી મામલતદાર સંવર્ગ, વર્ગ-2 ના 32 જેટલા અધિકારીઓની સામૂહિક બદલીનો ગંજીફો આપવામાં આવ્યો છે. આ બદલીઓના દોરમાં કેટલાક મામલતદારઓએ...
error: Content is protected !!