માંગરોળ, ઉમરપાડામાં કોંગ્રેસ આગેવાનોએ કેન્દ્રની અગ્નિપથ ભરતી યોજનાનો પ્રબળ વિરોધ કર્યો.
માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં કોંગ્રેસ સમિતિએ કેન્દ્ર સરકારની અગ્નિપથ ભરતી યોજનાનો પ્રબળ વિરોધ કરી આ યોજના પાછી ખેંચવાની માંગ કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા અગ્નિપથ...
