ઝઘડિયા તાલુકામાં ધોરીમાર્ગ અને ગામડાઓને જોડતા રોડ પર બસ સ્ટેન્ડમાં સુવિધાનો અભાવ.
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા મુખ્ય ધોરીમાર્ગ ઉપરાંત ગામડાઓને જોડતા કેટલાક રસ્તાઓની હાલત કફોડી બની જવા પામી છે. રસ્તાઓની સાથે સાથે તાલુકાના કેટલાક ગામોના...
