ગોધરા : પાલિકાતંત્ર આજે ખાનગી એજન્સી સાથે રાખીને પોલીસ બંદોબસ્ત વચ્ચે સાફસફાઈ કરાવશે.
ગોધરા શહેરમાં પોતાની માંગણીઓ અને હક્કો માટે છેલ્લા પાંચ દિવસથી હડતાળ ઉપર બેઠેલા કાયમી અને રોજમદાર સફાઇ કામદારો સહિત પેન્શનરો પોતાની સાચી માંગણીઓ સંતોષવાની જગ્યાએ...
