વડતાલનાં સ્વામિનારાયણ મંદિરે માઘી પુર્ણિમા નિમિત્તે શાકોત્સવ ઉજવાયો.
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ ખાતે મહાસુદ પૂનમના રોજ ર૦૧ મા શાકોત્સવની પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ અને ચેરમેન દેવપ્રકાશ સ્વામીની પ્રેરણાથી ખૂબ જ ધામધૂમ...
