શ્રી સોમનાથ ટ્રસ્ટની ઓફિસીયલ યુટયુબ ચેનલમાં ૦૧ લાખ સબસ્ક્રાઈબર થતા યુટયુબ દ્વારા સિલ્વર ક્રિયેટર્સ એવોર્ડ એનાયત.
વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર કે જે બાર જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ છે અને કરોડો લોકોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક છે. ડીઝીટલ ટેકનોલોજીની બાબતમાં પણ શ્રી...
