સુરેન્દ્રનગર લખતર શિયાણી દરવાજા સામે આવેલી ગણેશ કિરાણા સ્ટોર ના માલિક દ્વારા પોતાની દુકાન માંથી રૂપિયા ગયાની ફરિયાદ કરી
કલ્પેશ વાઢેર.. સુરેન્દ્રનગર. સોનેરી કલર ની ગાડી માં આવેલ શખ્સો દ્વારા કારસ્તાન કરાયું નું જણાવતા પોલીસ ઘટના સ્થળે જઈ તપાસનો ધમધમાટ શરૂ, 2 લાખ થી...
