Proud of Gujarat
GujaratFeaturedINDIA

તાપી- સુમુલ વિરુદ્ધ ચાલતી પશુપાલકો ની વિવિધ સાત મુદ્દે ચાલતો વિરોધ નો મામલો …

Share

ઉચ્છલ ના સુમુલ ના ડિરેકટર અને નિઝર 172 ના ધારાસભ્ય સુનિલ ગામીત ના ઘરે ઘેરાવો કરવા જતા આદિવાસી એકતા સંમેલન અને આંદોલન 50 પૈકી ના 10 જેટલા કાર્યકરો ને ઉચ્છલ પોલીસે ડિટેન કરાયા …

Advertisement

આગેવાનોએ દૂધ છાસની કોઠાડીઓનો રસ્તા પર છંટકાવ કરી સુમુલ ના સત્તાધીશો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા ….


Share

Related posts

કરજણ તાલુકાના વલણમાં શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વડોદરામાં GST ની ક્રેડિટ મેળવવા માટે બોગસ ડોક્યુમેન્ટ બનાવનાર બે ભેજાબાજ ઝડપાયા

ProudOfGujarat

બુટલેગર બોબડો : સ્ટેટ વિજિલન્સની રેડમાં નયન બોબડો ફરી વોન્ટેડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!