રાજપીપળામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં વિસ્તૃત કારોબારી બેઠક મળી.
રાજપીપળામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં વિસ્તૃત કારોબારી બેઠક મળી. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ભાજપની કુટનીતિઓથી કોંગ્રેસી કાર્યકરોને વાકેફ કર્યા. રાજપીપળા:રાજપીપળા સરદાર ટાઉન હોલમાં...
