વિરમગામ ના કમીજલા ઘામે સંત ભાણસાહેબની જગ્યા “ભાણતીર્થ” મા પ્રખર રામાયણી પૂજ્ય મોરારી બાપુ ના હસ્તે સંતશ્રી ભાણસાહેબ ભંડાર અને સદગુરુ સદન નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
વિરમગામ તાલુકાના કમીજલા ખાતે સદગુરુ શ્રી ભાણસાહેબ સમાઘિસ્થળ જગ્યા ભાણતીર્થ...
