સંતરામપુર તાલુકાના છાંયણ ના બીપીન પટેલે ચિત્રકલા દ્રારા ગામડાંઓનું કુદરતી સૌદર્ય ને પોતાની કલા ધ્વારા જીવંત કરવાનો અનોખો પ્રયાસ
વિજયસિંહ સોલંકી, ગોધરા મહીસાગર જિલ્લો વિવિધ ઓળખ અને કુદરતી સંપત્તિ અને સૌંદર્ય અને કલા સંસ્કૃતિ થી ભરપુર સોહામણો મનમોહક જિલ્લો છે.આ જીલ્લાના સંતરામપુર તાલુકાના છાંયણ...
