અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પીટલમાં ૩ વર્ષના બાળકના હૃદયની જટિલ સર્જરી સફળતા પૂર્વક કરવામાં આવી હતી
અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં ૩ વર્ષીય બાળક હ્રદયની બીમારી સાથે દાખલ થયો હતો.તેના પ્રાથમિક તબીબી પરિક્ષણમાં તેને જન્મજાત હ્રદયના નીચેના પડદા પર ખામી હોવાથી લોહીના...
