Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

વહેલી સવારે દુબઈ ટેકરી વિસ્તારમા પાણી ધોરવા બાબતે મારા-મારી થતા ૬ ને ઇજા

Share

ભરૂચ નજીક આવેલ દુબઈ ટેકરી વિસ્તારમા તા.૦૫-૦૪-૨૦૧૮ ના રોજ સવારે ૮:૩૦ કલાકે પાણી ધોરવા બાબતે ઝગડો થયો હતો. ઉગ્ર ઝગડાને પગલે થયેલ મારા-મારીના બનાવમા ૬ વ્યક્તિને ઊજા પહોંચી હતી. જેમેને સારવર અર્થે ભરૂચ સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવ્યા છે. ભરૂચ સી ડીવીઝન સુત્રોના જણાવ્યા અનુસાર આ બનાવ અંગે સામ સામે ફરીયાદ આપવામા આવી હતી. જેમા કૈલાશ સોમાભાઈની પોલીસ ફરીયાદ મુજબ આરોપી પંકજ નગીન, નગીન કાનજી તેમજ જીક્ષેશ કાનજીએ પાણી ધોરવા બાબતે ઝગડો કરતા પણીના પાઈપનુ કોક ખોલવાનુ પાનુ મારી ઈજા કરી હતી. આ ફરીયાદમા તહો. તરીકે ત્રણ આરોપીને જણાવ્યા છે. જ્યારે સામે જીક્ષેશ નગીન ભાઈએ ફરીયાદ આપતા તેમણી ફરીયાદમા ત્રણ આરોપીઓ બતાવ્યા છે. આ બનાવમા કુલ ૬ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. જેમેને સારવાર અર્થે સિવીલ હોસ્પીટલમા ખસેડવામા આવ્યા છે. બનાવની તપાસ સી ડીવીઝન પોલીસ તપાસ કરી રહી છે. મળતી માહિતી અનુસાર બન્ને પાડોસીઓ વચ્ચે મકાન બાંધવા અંગેના ધોરાયેલ પાણી બાબતે ઝગડો થયો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચમાં “સાતમ”ના પવિત્ર દિવસે શ્રી રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા ભવ્ય “તલવાર રાસ” અને શૌર્ય પ્રદર્શન સંપન્ન : શક્તિની ઉપાસના અને સંસ્કૃતિના જતન ને સમર્પિત કાર્યક્રમમાં ૨૦૦ જેટલી બહેનો અને ૨૫૦ જેટલા ભાઈઓએ ઉત્સાહભેર લીધો ભાગ

ProudOfGujarat

ભરૂચ : શ્રી ઇશ્વરસિંહ પટેલનાં જન્મદિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલનાં કોરોના વોરીયરનું પુષ્પવર્ષા કરી બહુમાન કરવામાં આવ્યું.

ProudOfGujarat

વડોદરાના અલકાપુરીમાં યુનાઇટેડ ફોરમ ઓફ બેંક ઓફ બરોડાનાં કર્મચારીઓએ ધરણા પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!