શુક્લતીર્થ પંથકમાં વહિવટી તંત્ર અને ખાણ ખનિજ વિભાગનું સંયુક્ત ઓપરેશન: ૨.૨૫ કરોડનો મુદ્દામાલ જપ્ત : નર્મદા નદીમાંથી ગેરકાયદે રેતી ઉલેચવા વપરાતી ૨૫ યાંત્રિક બોટ, ૪ ટ્રકો સીઝ કરાઈઃ ૬.૨૦ લાખનો દંડ કરાયો : ભરૂચ જિલ્લામાં ખનિજ ચોરી, વહન સામે નો ટોલરન્સની નિતીથી કામ કરવા કલેક્ટર ડો. નવનાથ ગવાણેની તાકીદ
। ભરૂચ । ભરૂચ જિલ્લામાં ખનીજ ચોર બેફામ બન્યાં છે ત્યારે તેમના પર અંકુશ લાવવા માટે જિલ્લા કલેક્ટર ડો. નવનાથ ગવાણેએ ખાસ ઝૂંબેશ હાથ...
