માંગરોળ પંથકમાં બરોડા વિજિલન્સનો મેગા સપાટો: 7 ગામોમાં દરોડા, રૂ. 48.64 લાખની વીજચોરી ઝડપાઈ
વાંકલ: માંગરોળ તાલુકામાં વધતા લાઇનલોસ અને ગેરકાયદેસર વીજ વપરાશ અંગેની ફરિયાદોને પગલે DGVCL એક્શન મોડમાં આવી છે. બરોડા વિજિલન્સ વિભાગે વહેલી સવારે વિશાળ ઓપરેશન...
