ભરૂચ વહીવટી તંત્રની મોટી કાર્યવાહી: ગેરકાયદેસર માટી ખનન અને રોયલ્ટી ચોરીનો પર્દાફાશ : પ્રાંત અધિકારી અને મામલતદારની સંયુક્ત ટીમે ચલાવ્યું ગુપ્ત ઓપરેશન, વાહનો અને મશીનરી જપ્ત
ભરૂચ : ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ખનન માફિયાઓ સામે વહીવટી તંત્રે કડક વલણ અપનાવી મોટી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાંત અધિકારી ભરૂચના માર્ગદર્શન...
