રીક્ષા માં બેસેલ મુસાફર ને ધાક ધમકી આપી માર મારમારી લૂંટ કરનાર ટોળકી માની એક મહિલા ને અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડી હતી.
બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ગત તારીખ ૧૫/૦૨/૨૦૧૮ ના રોજ અંકલેશ્વર ની ડિસન્ટ હોટલ પાસે થી ફરિયાદી રાજેશ ભાઈ રજનીકાંત ભાઈ કાયસ્થ...
