અંકલેશ્વરમાં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રપ્રેમની ભાવનાથી ઉજવણી સરકારી કચેરીઓ શાળાઓમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા
અંકલેશ્વર ખાતે ૬૯મા પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી રાષ્ટ્રપ્રેમથી ચાલ્કાતા માહોલમાં કરાઈ હતી. સરકારી કચેરીઓ તેમ જ શાળાઓ લહેરાતા તિરંગાથી શોભી રહ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા ખાતે...
