Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ ની મુન્શી( મનુબરવાલા) મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ અને વલ્લી ચેરીટેબલ ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે મુન્શી સ્કૂલ ખાતે શાળા ના વાર્ષિક મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું…

Share

ભરૂચ ના પશ્ચિમ વિસ્તાર માં આવેલ મુન્શી સ્કુલ ખાતે યોજાયેલ વાર્ષિક મહોત્સવ માં કિશનગંજ ના સાંસદ મૌલાના ઇસરારુલહક કાસમી તેમજ શહેર ના રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા…સાથે કાર્યક્રમ માં મોટી સંખ્યામાં મુન્શી સ્કૂલ તેમજ વલ્લી વિદ્યાલય ના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ માં ઉત્કૃષ્ટ કૃતિઓ રજૂ કરી હતી.અને સ્કુલ ના વિદ્યાર્થી ઓને બેસ્ટ પર્ફોમન્સ આપવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા ….

હારૂન પટેલ

Advertisement


Share

Related posts

ઝઘડીયાનાં કાંટીદરા ગામે ધોરણ ૬ અને ૭ નાં વર્ગો બંધ કરવાની કાર્યવાહીનો વિરોધ.

ProudOfGujarat

દેશી ગાયથી સ્વસ્થ જીવન અને સમૃદ્ધ ખેતીનો સંદેશ: આમોદમાં પંચગવ્ય ચિકિત્સા અંગે વિશેષ માર્ગદર્શન

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે 48 ઉપર સહયોગ હોટલના કંમ્પાઉન્ડમાંથી વિદેશી દારૂ તેમજ બિયર ભરેલ આઈસર ટેમ્પો ઝડપાયો

ProudOfGujarat
error: Content is protected !!